BHUJ - 71ના યુદ્ધમાં ગુજરાતની સરહદે દુશ્મનનું પગેરું શોધી કાઢનાર રણછોડ પગીની કહાણી
1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આવી રહેલી બોલીવૂડ ફિલ્મ ભુજ- ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયાનો ગુજરાત સાથે ગહન નાતો છે.
ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે રણછોડ પગીનો રોલ ભજવ્યો છે. આ એ જ રણછોડ પગી છે જેમણે 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાના અધિકારીઓને સરહદના ગુપ્ત રસ્તાઓ અને સરહદની ભૌગોલિક સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.
આ વીડિયોમાં જુઓ એ રણછોડ પગીની કહાણી
આપને આ વાંચવું પણ ગમશે - જ્યારે ગુજરાતની 'વીરાંગનાઓ'એ રાતોરાત રનવે બનાવ્યો
વીડિયો : પરેશ પઢિયાર / રવિ પરમાર



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.