ટોક્યો ઑલિમ્પિક મહિલા હૉકી સેમિફાઇનલ : શાહરૂખ ખાનની ચક દે ઇન્ડિયાની હીરોઇનોએ ટીમને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ટોક્યો ઑલિમ્પિક મહિલા હૉકી સેમિફાઇનલ : શાહરૂખ ખાનની ચક દે ઇન્ડિયાની હીરોઇનોએ ટીમને શું કહ્યું?

ભારતીય મહિલા હૉકી ટીમ બુધવારે સેમિફાઇનલ રમવા મેદાનમાં ઊતરશે.

ક્વાર્ટર ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ તેનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે. આ જીતને ફિલ્મ 'ચક દે' સાથે જોડવામાં આવી રહી છે.

આ સંદર્ભે ચક દે ઇન્ડિયા ફિલ્મની અભિનેત્રીઓએ ભારતીય મહિલા હૉકી ટીમને ખાસ સંદેશ આપ્યો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો