વિકલાંગ પુત્રને આત્મનિર્ભર બનાવવા પિતાએ બનાવ્યો રોબોટિક સૂટ
16 વર્ષીય ઑસ્કાર કૉન્સ્ટેન્ઝાએ પિતા જીન-લુઈ સમક્ષ એક વખત જાતે ચાલી શકવાની ઇચ્છા વ્યક્ત કરી. ઑસ્કાર વિકલાંગ છે.
તેમની આ ઇચ્છાને પૂરી કરવા માટે તેમના પિતાએ પૂરી કરવાનો જાણે નિશ્ચય કરી લીધો. અને અંતે પોતાના પુત્ર માટે વિકલાંગતાની લાચારી દૂર કરવા માટે તેમને ચાલવામાં મદદ કરતો રોબોટિક સૂટ બનાવી નાખ્યો.
જુઓ, એક પિતાના દૃઢ નિશ્ચયને કારણે જ્યારે વિકલાંગ પુત્ર આત્મનિર્ભર બની ચાલી શક્યા, માત્ર બીબીસી ગુજરાતી પર.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો