ધોળાવીરા : એ પાકિસ્તાની કલાકાર જે મોંહે-જો-દડોની સંસ્કૃતિ પરથી જ્વેલરી બનાવે છે

વીડિયો કૅપ્શન, ધોળાવીરા : એ પાકિસ્તાની કલાકાર જે મોંહે-જો-દડોની સંસ્કૃતિ પરથી જ્વેલરી બનાવે છે

પાકિસ્તાનની એક યુવતીએ અનોખી જ્વેલરી બનાવવાનું કામ શરૂ કર્યું અને તેમની આ કળા લોકપ્રિય થઈ ગઈ.

સમરીન સોલંગી નામની આ યુવતી ચીકણી માટીથી પ્રાચીન મોંહે-જો-દડોની સંસ્કૃતિથી પ્રેરિત જ્વેલરી બનાવે છે અને તેમની આ અનોખી કળા ચર્ચામાં આવી ગઈ છે.

જુઓ કે ક્યાંથી તેમને આ આઇડિયા આવ્યો અને કેવી રીતે તેઓ આ અનોખી જ્વેલરી બનાવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો