Tokyo Olympics : કોરોના મહામારી દરમિયાન દિલ્હીથી ટોક્યો સુધી કેવી મુશ્કેલીઓમાં પહોંચી બીબીસી ટીમ
કોરોના મહામારી દરમિયાન ખેલમહાકુંભ ઑલિમ્પિકનું આયોજન ઘણા અર્થોમાં ખાસ છે.
અનેક દેશોથી ટોક્યો પહોંચી રહેલા ખેલાડીઓ અને મીડિયાકર્મીઓ માટે નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
ઑલિમ્પિક કવર કરવા માટે નવી દિલ્હીથી બીબીસીની ટીમ ટોક્યો પહોંચી પરંતુ લગભગ દોઢ વર્ષથી ચાલતી મહામારીને કારણે આ સફર સહેલી નથી રહી.
તો આ વીડિયોમાં જુઓ કે પહેલા કરતા કેવી રીતે અલગ છે આંતરરાષ્ટ્રીય સફર, કેવી મુશ્કેલીઓનો સામનો કરીને બીબીસીની ટીમ ઑલિમ્પિક કવર કરવા પહોંચી છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો