Solar Storm: મૉબાઇલ ફોન, GPSને શું અસર થશે? શું છે સોલર સ્ટ્રોમ?
કોરોના મહામારી વચ્ચે પૃથ્વી પર એક નવી આફતનો અણસાર છે, એક ભયાનક સોલર સ્ટ્રોમ એટલે સૂર્યમાથી ઊઠેલું તોફાન પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે.
નાસા આ સોલર સ્ટૉમને X1.5 ક્લાસમાં વર્ગીકૃત કર્યું છે, જેને તીવ્ર કહેવામાં આવે છે. આશંકા છે કે તે મૉબાઇલ ફોન અને જીપીએસ સિસ્ટિમને અસર કરી શકે છે.
સોલર સ્ટ્રૉમ શું છે અને ભારતને તેની અસર થશે કે કેમ એ જાણવા જુઓ વીડિયો. સોલર સ્ટ્રૉમ કેમ આવે છે? તેની ભારત પર અસર થશે કે નહીં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો