You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેનમાર્ક : આ છે દુનિયાનો સૌથી ઊંચો રેતનો કિલ્લો
ડેનમાર્કના બ્લોખસમાં 30 કારીગરોએ 21.16 મિટર ઊંચો રેતીનો કિલ્લો બનાવ્યો છે.
બાળપણમાં લગભગ તમામ બાળકોએ રેતીના કિલ્લા બનાવ્યા હશે. તેવા લોકો માટે આ વિશાળકાય કિલ્લો કોઈ અજયબીથી કમ ન કહી શકાય.
જાણો આ કિલ્લાના નિર્માણની ખાસ વાતો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો