ટોક્યો ઑલિમ્પિક : પંજાબના નાનકડા ગામનાં વતની કમલપ્રીતે ડિસ્ક-થ્રો માટે ક્વોલિફાઇ કર્યું છે

વીડિયો કૅપ્શન, ટોક્યો ઑલિમ્પિક : પંજાબના નાનકડા ગામનાં વતની કમલપ્રીતે ડિસ્ક-થ્રો માટે ક્વોલિફાઇ કર્યું છે

પંજાબના એક નાનકડા ગામનાં વતની 25 વર્ષીય કમલપ્રીત કૌરે ડિસ્ક-થ્રો માટે ઑલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું છે.

હાલમાં જ તેમણે પોતાનો જ નૅશનલ રૅકોર્ડ તોડ્યો હતો. બીબીસી સંવાદદાતા વંદનાએ કમલપ્રીત સાથે ઑલિમ્પિક અને તેમની રમત વિશે વાત કરી હતી.

જુઓ, ઑલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કેવી તૈયારી કરી રહ્યાં છે કમલપ્રીત કૌર. માત્ર બીબીસી ગુજરાતી સાથે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો