સિક્કિમના બૌદ્ધમઠોમાં રહેતા ભિક્ષુકો કેવી રીતે કોરોના પૉઝિટિવ થયા ?

વીડિયો કૅપ્શન, સિક્કીમમાં 300થી વધારે બૌદ્ધ સાધુઓનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ INDIA

ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન બૌદ્ધમઠો પણ ભરડામાં આવી ગયા. મોટાભાગના બૌદ્ધમઠો ભારતના ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં સ્થિત છે.

પહાડી રાજ્ય સિક્કિમમાં 300 જેટલા બૌદ્ધ ભિક્ષુકો કોરોના પૉઝિટિવ થયા છે. બૌદ્ધમઠોમાં રહેતા ભિક્ષુકો માટે કોરોના સંક્રમણનો ખતરો વધારે છે, કારણ કે તેઓ એકસાથે મઠમાં રહેતા હોય છે.

સિક્કિમના પહાડોમાં વસેલા બૌદ્ધમઠો કેવી રીતે કોરોના વાઇરસનો સામનો કરી રહ્યા છે જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો