અમેરિકાનો એ કૅમ્પ, જ્યાં દારુણ સ્થિતિમાં રહે છે હજારો પ્રવાસી બાળકો
હજારો પ્રવાસી બાળકોને અમેરિકાના ટૅક્સાસના એવા કૅમ્પમાં રાખવામાં આવ્યાં છે જ્યાં તેઓ બીમાર છે, અસ્વસ્છ છે અને તબીબી સુવિધાઓથી વંચિત છે.
બીબીસીની એક તપાસમાં ખુલાસો થયો છે કે અલ પાસોમાં ફૉર્ટ બ્લિસ ખાતે આવેલો આ કૅમ્પ મોટાભાગે ખીચોખીચ ભરેલો છે.
એક તંબુમાં કેટલાંય બાળકોને સુવાડવામાં આવે છે અને તેમની પાસે પહેરવા માટે સ્વચ્છ
કપડાં પણ નથી.
અહીં કામ કરતો સ્ટાફ કહે છે કે ફ્લૂ અને કોવિડ જેવી બીમારીને કારણે છેલ્લા અમુક મહિનામાં અનેક બાળકોને અસર થઈ છે.
બીબીસી સંવાદદાતા હિલેરી ઍન્ડરસનનો ખાસ અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો