'લગાન' ફિલ્મનાં શૂટિંગ વખતે જ્યારે કચ્છના લોકોએ હોબાળો મચાવ્યો અને આમિર ખાન સમજાવવા પહોંચ્યા

વીડિયો કૅપ્શન, લગાન ફિલ્મનું શુંટિગ કચ્છમાં કેવી રીતે થયું હતું અને 20 વર્ષ બાદ હાલ ત્યાં શું છે?

બોલીવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ 'લગાન'ને હાલમાં 20 વર્ષ પૂરાં થયાં છે.

'લગાન' ફિલ્મ ભારતીય સિનેમાજગતની ઐતિહાસિક ફિલ્મોમાંની એક ગણાય છે. આ ફિલ્મનો ગુજરાત સાથેનો ગાઢ સંબંધ છે, કારણ કે આ ફિલ્મના શૂટિંગ માટે પસંદ કરવામાં આવ્યું હતું કચ્છ.

આ ફિલ્મમાં કચ્છના ઘણા કલાકારોએ કામ કર્યું હતું. એટલું જ નહીં મૅચ દરમિયાન દસેક હજારની ભીડ એકઠી કરવાની હતી તે સમયે આસપાસના ગામલોકોને 50 રૂપિયા વળતર પેટે આપવામાં આવ્યા હતા.

આ વીડિયોમાં જુઓ કચ્છમાં જ્યાં ફિલ્મનું શૂટિંગ થયું ત્યાં આજે કેવી રીતે લોકો શૂટિંગનો સમય યાદ કરે છે.

વીડિયો : પ્રશાંત ગુપ્તા / રવિ પરમાર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો