રાજકોટ : અમૂલની પહેલ કઈ રીતે બદલી રહી છે ગુજરાતી પશુપાલકોની જિંદગી?
રાજકોટ દૂધ સંઘની આણંદપર ગ્રામ દૂધ સહકારી મંડળીએ દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે સૌ પ્રથમવાર અમૂલનું માઇક્રો એટીએમ પૅમેન્ટ સેન્ટર સ્થાપીને ડિજિટલાઇઝેશનનો નવો માર્ગ અપનાવ્યો છે.
જેથી હવે ડેરીમાં દૂધ ભરાવનારા ખેડૂતો આધાર કાર્ડ આધારિત અમૂલ માઇક્રો એટીએમ સુવિધાનો લાભ લઈને તરત જ નાણાં ઉપાડી શકે છે.
જુઓ કેવી રીતે અમૂલની એક પહેલ લાવી રહી છે ગ્રામીણ મહિલાઓ અને પશુપાલકોના જીવનમાં મોટો ફેરફાર, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
- કાયદો કઈ રીતે જુએ છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો