ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈક્રોંને યુવાને સરેઆમ તમાચો માર્યો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈક્રોં તેમના મુક્ત સ્વભાવ માટે જાણીતા છે. મૈક્રોં હંમેશા લોકોની વચ્ચે ખુબ સરળતાથી ફરે છે. જોકે હાલના દિવસોમાં તેમના અમુક નિર્ણયો તેમની ટીકાનું કારણ બન્યા છે.
હાલમાં જ વેલેંસ શહેરની મુલાકાત વખતે તેઓ આ જ રીતે સામાન્ય લોકોને મળવા માટે દોડી ગયા. દરમિયાન ભીડમાં ઉભેલા એક યુવાને તેમને ગાલ પર તમાચો મારી દીધો.
જોકે આ ઘટના બાદ પણ મૈક્રોએ જે કહ્યું એ વધું ચર્ચાનું કારણ બન્યું.
શું બની ઘટના અને મૈક્રોએ શું કહ્યું જુઓ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો