ટ્વિટર-વૉટ્સઍપ-ફેસબુક : સોશિયલ મીડિયામાં નવા નિયમો તમને શું અસર કરશે?
સોશિયલ મીડિયા હવે જીવનનો એક ભાગ બની રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના નવા નિયમોને લઈને વિવાદ થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રુલ્સ, 2021 જાહેર કર્યા હતા.
આ નિયમોની સામે ટ્વિટર સહિતની સોશિયલ મીડિયા કંપનીઓએ અદાલતમાં અપીલ કરી છે.
અમુક લોકો સરકાર આ નિયમોથી લોકોની પ્રાઇવસીમાં દખલ કરી રહી છે તેવો દાવો કરે છે તો અમુક આ નિયમોને જરૂરી ગણાવે છે.
સોશિયલ મીડિયામાં બદલાઈ રહેલા નિયમોથી તમને શું લાભ કે નુકસાન છે તે સમજો આ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો