You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઈ-ડા રોબૉટ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં નવો રસ્તો ખોલશે?
આઈ-ડા એ રોબૉટ કલાકાર છે જે સેલ્ફી લઈ શકે છે અને તેના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે.
આઈ-ડા જે કરી શકે છે તે આની પહેલા કોઈ રોબૉટ નહોતું કરી શકતું એટલે આ ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એક નવો રસ્તો ખોલી શકે એમ છે.
જોકે આઈ-ડાના વિકાસનો નિર્ણય લેનાર લોકોનું કહેવું છે કે તેમાં હજી ઘણા સુધારા થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો