#khansir : યૂટ્યૂબર ખાન સર કોણ છે અને કેમ થઈ રહ્યો આટલો વિવાદ?
જેઓ યુટ્યૂબ સર્ફિંગનો શોખ ધરાવે છે, એમની માટે ખાન સરનું નામ અજાણ્યું નથી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી ખાન સર ખાસ કારણોસર ચર્ચામાં છે.
પોતાની યુટ્યૂબ ચેનલ પર જનરલ સ્ટડીઝના વર્ગો માટે જાણીતા ખાન સર હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે.
બિહારના પટનામાં જનરલ સ્ટડીઝ ભણાવતા ખાન સરની યુટ્યૂબ ચેનલનું નામ છે ખાન જીએસ સેન્ટર. તેમના 9.44 મિલિયન સ્બસ્ક્રાઇબર્સ છે.
તેમની ભણાવવાની શૈલી અને બોલવાની છટા અને બિહારી ટોન તેમના ફોલોઅર્સમાં લોકપ્રિય છે. કોણ છે ખાન સર અને સું છે વિવાદ જુઓ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો