વલસાડ : તૌકતે વાવાઝોડા બાદ દરિયાકિનારે ક્યાંથી તરીને આવી રહ્યાં છે મૃતદેહો?
તૌકતે વાવાઝોડા બાદ હવે ગુજરાતના દરિયાકાંઠેથી મૃતદેહ મળી રહ્યા છે.
વલસાડના દરિયા કિનારેથી સાત મૃતદેહો મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મૃતદેહો મુંબઈ પાસે ડૂબેલા બાર્જના હોઈ શકે છે.
તૌકતે ચક્રવાતના કારણે બાર્જ પી305 અને ટગબોટ ડૂબી જવાની દુર્ઘટના બની હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો