કોરોના વૅક્સિન બાળકોને આપવી કેટલી સુરક્ષિત?
હવે ભારત બાયોટેકની વૅક્સિનની બાળકોની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.
આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં બાળકો માટે રસી સુરક્ષિત નહીં હોવાનો દાવો કરતી અને બાળકો પર ટ્રાયલને રોક લગાવવાની માગ કરતી અરજી કરાઈ હતી. જેને લઈને દિલ્હી હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો છે.
આ વીડિયોમાં સમજો કે શું ખરેખર બાળકોને કોરોનાની રસીની જરૂર છે, અને બાળકો માટે રસી કેટલી સુરક્ષિત?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો