પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કારમાં માત્ર 30 લોકો હાજર રહેશે, કેવી છે તૈયારી?
બકિંઘમ પૅલેસે શનિવારે વિન્ડસરમાં પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કારમાં હાજર રહી શકનારા લોકોને લગતી માહિતી બહાર પાડી હતી.
કોવિડ પ્રતિબંધોને જોતા મહેમાનોની સંખ્યા 30 સુધી જ રહેશે. ડ્યુક ઑફ ઍડિનબર્ગનાં ચાર બાળકો તેમના પિતાના કૉફિન સાથે ચાલશે, સાથે-સાથે તેમના પૌત્ર પ્રિન્સ વિલિયમ અને હેરી પણ હશે.
જોકે ડ્યુકના અંતિમસંસ્કારમાં રૉયલ પરિવારના તમામ સભ્યો સામાન્ય પહેરવેશમાં હશે.
પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કાર માટે કેવી તૈયારીઓ કરવામાં આવી છે? જાણવા માટે જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો