માઇગ્રેશન : એ કરોડપતિ ભારતીયો જેમને વતન કરતાં પરદેશ વ્હાલું લાગ્યું

વીડિયો કૅપ્શન, એ કરોડપતિ ભારતીયો જેમને વતન કરતા પરદેશ વ્હાલું લાગ્યું

કોરોના વાઇરસના સમયમાં પણ ભારત સહિત વિદેશમાં અનેક લોકો કરોડપતિ બન્યા છે.

આવામાં એક સમાચાર એવા આવ્યા છે કે ભારતમાં રહેતા કરોડપતિઓ હવે દેશ છોડીને ભાગી રહ્યા છે.

ભારતીયો ભારત સિવાય અન્ય દેશની નાગરિકતા પણ લઈ રહ્યા છે. પરંતુ એવું શું થયું કે પૈસાદાર લોકો ભારત છોડીને ભાગી રહ્યા છે?

જુઓ બીબીસી સંવાદદાતા નિખિલ ઇનામદારનો ખાસ અહેવાલ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો