જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ હમઝાએ દેશને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું?
જૉર્ડનમાં અત્યારે શાહી સંકટ સર્જાયું છે. પૂર્વ પાટવી કુંવર હમઝા પર દેશને અસ્થિર કરવાનો આરોપ લાગ્યો છે.
જોકે, તેમણે આ આરોપોને ફગાવી રાજસરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
હમઝા બિન હુસૈન પર દેશના કબિલાઈ આગેવાનોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવાયો છે.
આ આક્ષેપ બાદ પ્રિન્સે બે વીડિયો રિલીઝ કર્યા છે જેમાં તેઓ દાવો કરે છે કે તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે
જોઈએ આ વિશેષ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો