તામિલનાડુના રાજકારણ પર છાપ છોડી ગયેલા કેટલાક અભિનેતાઓની કહાણી

વીડિયો કૅપ્શન, તમિલનાડુના રાજકારણ પર છાપ છોડી ગયેલા કેટલાક અભિનેતાઓની કહાણી

તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના મતદાન આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. દર વખતની જેમ આ ચૂંટણીમાં પણ ફિલ્મી જગતના કેટલાંક ચર્ચાસ્પદ નામ તમિલનાડુમાં ચૂંટણીમેદાને છે.

ચોક્કસ વાત કરીએ તો દિગ્ગજ અભિનેતા કમલ હાસન આ વખતે તામિલનાડુના રાજકારણમાં ઝંપલાવી ચૂક્યા છે. અગાઉ પણ MG રામચંદ્રન હોય કે જયલલિતા, તામિલનાડુના રાજકારણ પર હંમશાં ફિલ્મી સિતારાઓ છવાયેલા રહ્યા છે.

તમિલનાડુના રાજકારણના ફિલ્મી કનેક્શન વિશે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

વીડિયો - તેજસ વૈદ્ય,

શૂટ -શાહનવાઝ અહમદ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો