ગુજરાતમાં કોરોના વચ્ચે હોળીની ઉજવણી : ક્યાંક કોરોનાની 'હોળી' તો ક્યાંક પોલીસનો બંદોબસ્ત
નિયંત્રણો વચ્ચે દેશભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે.
રાજ્યના જુદાજુદા ભાગોમાં હોલિકાદહન કરવામાં આવ્યું.
ભાવનગરમાં પ્રહ્લાદ અને હોલિકા સાથે કોરોના વાઇરસનું પણ દહન કરાયું તો જુનાગઢમાં પરંપરાઓ સાથે કોરોના વાઇરસની અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી.
જુઓ આ વીડિયો રિપોર્ટ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.