હવે દુનિયામાં પ્રવાસ કરવા માટે 'વૅક્સિન પાસપોર્ટ'ની જરૂર પડશે?

વીડિયો કૅપ્શન, હવે દુનિયામાં પ્રવાસ કરવા માટે 'વૅક્સિન પાસપોર્ટ'ની જરૂર પડશે?

કોરોના વાઇરસના કારણે આખી દુનિયા જાણે થંભી ગઈ છે, સાથે જ આપણા જીવનમાં ઘણાં પરિવર્તન પણ આવ્યા છે.

હવે ઘણા દેશોમાં કોરોનાની રસી અપાવા લાગી છે તો આ સાથે જ લોકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર પણ શરૂ થઈ ગઈ છે.

આ સાથે જ હવે વૅક્સિન પાસપૉર્ટ જેવા શબ્દ સંભળાવા લાગ્યા છે. આખરે આ શું છે?

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો