સિંગાપોરમાં ઍરપૉર્ટ પર કોરોનાની રસી કેમ અપાઈ રહી છે?

વીડિયો કૅપ્શન, સિંગાપુરમાં કોરોના વાઇરસની રસી આપવા માટે એરપોર્ટ પર સુવિધા ઊભી કરવામાં આવી છે.

ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના વાઇરસની રસી આપી શકાય તે માટે સિંગાપુરની સરકાર ઍરપૉર્ટ પર રસીકરણનું અભિયાન ચલાવી રહી છે.

ફ્રન્ટલાઈન વર્કરોમાં ઍરપૉર્ટના સ્ટાફ ઉપરાંત મૅરીટાઈમ અને વાહવવ્યવહારઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ રસી મૂકવામાં આવી રહી છે.

જાહેર આરોગ્ય ઉપરાંત બીજા ક્યાં કારણોસર સિંગાપુર આમ કરી રહ્યું છે? જાણો બીબીસીના ખાસ અહેવાલમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો