એ હૉસ્પિટલ જે વૃક્ષોની સારવાર કરે છે

વીડિયો કૅપ્શન, વૃક્ષોની સારવાર કરત હૉસ્પિટલ

મનુષ્યો અને પ્રાણીઓની જેમ વૃક્ષોમાં પણ જીવન છે. જો તેમના માટે હૉસ્પિટલ હોય તો વૃક્ષો માટે કેમ નહીં...

આ જ વિચાર સાથે અમૃતસરમાં રહેતા રોહિતભાઈએ 21 ફેબ્રુઆરીના રોજ એક અનોખી હૉસ્પિટલ ખોલી જેમાં તેઓ વિવિધ બીમારીઓ સામે છોડવાને રક્ષણ આપે છે...જુઓ તેમનું શું કહેવું છે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો