ભાવનગર : એ રબર બેન્ડ ગર્લ જેમણે યોગમાં જિત્યાં છે 50થી વધુ મેડલ

વીડિયો કૅપ્શન, ભાવનગર : એ રબરબેન્ડ ગર્લ જેમણે યોગામાં જિત્યાં છે 50થી વધુ મેડલ

ભાવનગરનાં રબરબેન્ડ ગર્લ તરીકે જાણીતાં જાનવીએ મહિલા સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય 1000 મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

તેમણે યોગામાં 50થી વધુ મેડલ્સ અને ટ્રૉફીઓ જીતી છે.

જાનવી એક સામાન્ય પરિવારમાંથી આવે છે.

100 મહિલાઓની જે યાદી પસંદગી કરવામાં આવી છે તેમાં પૂર્વ આઈપીએસ અધિકારી અને પુડ્ડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી જેવાં મહિલાઓ સામેલ છે.

તેમણે વિદેશમાં પણ યોગના પ્રસારનું કામ કરતાં કર્યું છે અને વિશ્વવિક્રમ પણ સ્થાપિત કર્યો છે.

વીડિયો : નીતિન ગોહેલ અને પ્રીત ગરાલા

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો