રાની : સાધારણ પરિવારમાંથી ભારતીય મહિલા હોકી ટીમનાં કપ્તાન બનવાની કહાણી
તેમનાં માતાપિતા તેમને રાની કહીને બોલાવે છે, પરંતુ તેઓ બહુ સાધારણ પરિવારમાંથી આવે છે.
જોકે, હોકીમાં તેમણે નાની ઉંમરથી જ કુશળતા મેળવી લીધી હતી.
પ્રતિભા અને સખત મહેનતના બળે તેઓ ભારતીય મહિલા હોકી ટીમના કૅપ્ટનપદે પહોંચી શક્યાં છે.
ઘણા લોકો તેમને હાલમાં વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મહિલા હોકી ખેલાડીઓ પૈકી એક ગણે છે. ભારતીય હોકીનાં રાની બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમેન ઑફ ધ યર 2020 ઍવૉર્ડનાં એક નૉમિની છે.
રિપોર્ટરઃ ઇમરાન કુરૈશી
એડિટિંગઃ સુમિત વૈદ
પ્રોડ્યુસરઃ સૂર્યાંશી પાંડે


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો