એ અમેરિકન પરિવાર જેણે બોલીવૂડ સૉંગ્સ પર ડાન્સ કરી લાખો લોકોનાં દિલ જીત્યાં

વીડિયો કૅપ્શન, બોલીવૂડ : અમેરિકન પરિવારે હિંદી સૉંગ્સ પર ડાન્સ કરી લાખો લોકોનું દિલ જિત્યું

આનંદ અને મનોરંજન માણસની પ્રકૃતિ છે. જોકે, વર્તમાન ડિજિટલ સમયમાં કોઈનો સામાન્ય આનંદ અનેક લોકોને પ્રભાવિત કરી શકે છે.

અમેરિકન પિતા અને બાળકોનાં વાઇરલ વીડિયો એની જ સાબિતી છે.

હિંદી ફિલ્મી ગીતો પરનો એમનો આ ડાન્સ મહામારીમાં અનેક લોકોને આનંદ આપી રહ્યો છે.

જોકે, આ તેમના માટે આસાન નથી અને તેમને ગીતોનો અર્થ પણ સમજાતો નથી પરંતુ તેઓ તેનો આનંદ લે છે અને શીખે છે.

તમે પણ એની મજા લો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો