ગુજરાતમાં બર્ડ ફ્લૂ : શું છે લક્ષણો શું છે અને કેવી રીતે કરાવશો સારવાર?
કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના વધતા કેસોએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં નવ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે.
આ રાજ્યોમાં ગજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જુનાગઢ અને સુરતમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે પોરબંદરમાં કેટલાક પક્ષીઓનાં મોત થતા પશુપાલન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે.
વીડિયો : નીતિન ગોહિલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો