You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Signal Vs WhatsApp શું છે ખાસ વાત?
નવી પ્રાઇવસી પૉલિસીને લઈને વૉટ્સઍપ ખૂબ ટુંક સમયમાં લોકપ્રિયતા ગુમાવી રહી છે.
આ દરમિયાન વૉટ્સએપના વિકલ્પ તરીકે એક ઍપની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાત થઈ રહી છે સિગ્નલ ઍપ વિશે. જે રાતો રાત ગૂગલ પ્લે સ્ટૉરમાં ટોચની ફ્રી ઍપ બની ગઈ છે.
વૉટ્સઍપની પ્રાઇવસી પૉલિસીને લઈ ઉઠી રહેલા સવાલ વચ્ચે કરોડની સંખ્યામાં લોકોએ સિગ્નલ ઍપ ડાઉનલોડ કરી છે.
આ એ જ ઍપ છે, જેને ડાઉનલોડ કરવાની ભલામણ એલન મસ્કે ગત સપ્તાહે કરી હતી.
આ વીડિયોમાં સમજો કે વૉટ્સઍપની સરખામણીએ સિગ્નલ ઍપ કેટલી સુરક્ષિત છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો