WhatsAppની નવી પ્રાઇવસી પૉલિસી પર કેમ ઉઠ્યાં સવાલ?

વીડિયો કૅપ્શન, Whats App ની નવી પ્રાઇવસી પૉલિસી પર કેમ ઉઠી રહ્યાં છે સવાલ?

વોટ્સઍપે તેની પ્રાઇવસી પોલિસીમાં ફેરફાર કર્યા છે અને જો તમારે વોટ્સએપ યૂઝ કરવું હોય તો તમારે આ પોલિસીને સ્વીકારવી જ પડશે. એટલે કે તમારી પાસે આ પોલિસી સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

વોટ્સઍપની એક નોટિફિકેશન તમને પણ આવી હશે, જેમાં નવા અપડેટને આઠ ફેબ્રુઆરી સુધી એક્સેપ્ટ કરવા કહેવાયું છે, જો તમે તેમ નહીં કરો તો તમારું વોટ્સઍપ ડિલીટ થઈ જશે.

આ નવી પૉલિસીથી ડેટા સિક્યૂરિટી મુદ્દે ઘણા સવાલ ઉઠી રહ્યા છે. આ વીડિયોમાં સમજો કે આ નવી પૉલિસીથી તમને કેટલું નુકસાન છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો