ટ્રમ્પ સમર્થકોની હિંસા અમેરિકાના રાજકારણમાં કેવો બદલાવ લાવશે?

વીડિયો કૅપ્શન, શું ટ્રમ્પ આગામી 12 દિવસમાં શાંતિમય રીતે બાઇડનને સત્તા સોંપશે?

અમેરિકી સંસદે જો બાઇડનની ચૂંટણી પરિણામોમાં જીત પર અંતિમ મહોર મારી દીધી છે. અને ટ્રમ્પ સત્તા હસ્તાંતરણ માટે તૈયાર થયા છે.

પરંતુ ગત રોજ વૉશિંગ્ટન ડીસીમાં કૅપિટલમાં અમેરિકી સંસદ પર ટ્રમ્પ સમર્થકોના હંગામાથી રાજકારણ ગમરાઈ ગયું છે. અને વિશ્વભરમાં આ ઘટના ચર્ચાનો મુદ્દો બની છે.

દરમિયાન બીબીસીએ અમેરિકા સ્થિત વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી સાથે અમેરિકામાં થયેલી હિંસા મુદ્દે ચર્ચા કરી.

જેમાં તેમણે અમેરિકામાં આ ઘટનાને કઈ રીતે જોવામાં આવી છે તેના વિશે પણ વાત કરી. જુઓ આ વીડિયો અહેવાલમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો