અમેરિકા : ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ વૉશિગ્ટન ડીસીનો શું હાલ કર્યો? જુઓ વીડિયોમાં

ભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ સત્તા હસ્તાંતરણ અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દેખાયાં.

કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે.

આ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.

ભારત સહિત અનેક દેશોના વડાઓએ આ હિંસાની નિંદા કરી છે ત્યારે ખરેખર ત્યાં શું થયું જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો