ગુજરાતમાં ઓવૈસીનું બીટીપી સાથે ગઠબંધન કૉંગ્રેસ માટે કેટલું નુકસાનકારક?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ કમર કરી લીધી છે.

ગુજરાતમાં પહેલાવર કોઈ સ્થાનિક પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ અસદુદ્દીન ઓવૌસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસે સાથે મળીને ચૂંટણી લડશે.

ગુજરાતમાં આ પ્રકારનું રાજકીય સમીકરણ સ્થાનિક પાર્ટીઓને નુકસાન કરશે કે ફાયદો કરાવશે?

જોઈએ આ વીડિયોમાં....

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો