ક્રિસમસ : ગુજરાતનું એવું ગામ જ્યાં માત્ર ખ્રિસ્તીઓ જ રહે છે

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એવું ગામ જ્યાં માત્ર ખ્રિસ્તીઓ જ રહે છે

ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ એવું છે જે ગુજરાતનાં બીજાં ગામો કરતાં તદ્દન અલગ છે.

અલગ એવા માટે કારણ કે આ ગામમાં માત્ર ખ્રિસ્તીઓ જ રહે છે.

આ ગામમાં માત્ર 500 લોકો વસે છે અને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો