કોરોના વાઇરસની મહામારી દુનિયામાં ફેલાવવા માટે ખરેખર કોણ જવાબદાર?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસની મહામારી દુનિયામાં ફેલાવવા માટે ખરેખર કોણ જવાબદાર?

પાછલા લગભગ એક વર્ષથી સમગ્ર વિશ્વમાં વિશ્વ જેની સામે ઝઝૂમી રહ્યું છે, તે કોરોના વાઇરસની ઉત્પત્તિથી માંડી તેના ફેલાવાને લઈને હજુ સુધી કોઈ આધારભૂત પુરાવા મળી શક્યા નથી.

સમગ્ર દુનિયામાં લાખો લોકોનાં મૃત્યુનું કારણ બનનાર આ વાઇરસ આખરે ક્યાંથી આવ્યો અને કેવી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાયો તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.

શું આ વાઇરસ ચામાચીડિયામાંથી માણસમાં પ્રવેશ્યો છે કે પછી વુહાનના મીટ માર્કેટમાંથી નીકળી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે?

આવતા મહિને વુહાનમાં જ્યારે વૈજ્ઞાનિકોની ટીમ પહોંચશે ત્યારે WHOની આ ટીમ ઉપરોક્ત પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયાસ કરશે.

કોરોનાની ઉત્પત્તિ અને ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોના તપાસઅભિયાન અંગે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો