એ ગુજરાતી ક્રિકેટર જેઓ પ્રેક્ષકોની ડિમાન્ડ પર ચોગ્ગા-છગ્ગા ફટકારતા

વીડિયો કૅપ્શન, એ ગુજરાતી ક્રિકેટર જેઓ દર્શકોની ડિમાન્ડ પર ચોગ્ગા-છગ્ગા મારતાં

ક્રિકેટ જગતમાં ગુજરાતનું નામ રોશન કરનારા સલીમ દુર્રાની 70ના દાયકામાં લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક હતા.

11 ડિસેમ્બર, 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં તેમનો જન્મ થયો હતો.

તેમના પિતા અબ્દુલ અઝીઝ દુર્રાની પણ ટેસ્ટ ક્રિકેટ રમતા. આ સમયે જામનગરના રાજાના આમંત્રણથી દુર્રાની પરિવાર જામનગર આવીને વસ્યો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં કારકિર્દીની શરૂઆત કરનારા સલિમ દુરાની ક્રિકેટ સફર વિશે સાંભળો તેમના જ શબ્દોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો