ખેડૂત આંદોલન : ગુજરાતના ખેડૂતોને એમએસપીથી ફરક કેમ નથી પડતો?

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન : ગુજરાતના ખેડૂતોને એમએસપીથી ફરક કેમ નથી પડતો?

દેશમાં છ હજાર જેટલી એપીએમસી(ઍગ્રિકલ્ચર પ્રૉડ્યુસ માર્કેટ કમિટી) બજારો આવેલી છે.

જેમાંની બે હજારથી વધુ પંજાબમાં છે. દેશમાં જે ખેડૂતોને ટેકાના ભાવ મળે છે, એમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે, તેથી વિરોધનો વંટોળ પણ ત્યાં વધારે છે.

ત્યારે આ વીડિયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં ટેકાના ભાવની ખેડૂતોને કેમ પડી નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો