સાસુવહુની એ બેલડી, જે દોઢ દાયકાથી કરે છે અખબારોનું વિતરણ
કોલ્હાપુરના ભુદરગઢ જીલ્લાના દિંડેવાડીમાં ગ્રામલોકો રોજ સવારે આ દૃશ્યના સાક્ષી બને છે.
સાસુ વહુની આ બેલડી છેલ્લા 15 વર્ષથી લોકોના ઘરેઘરે અખબાર પહોંચાડે છે. તેઓ કહે છે, "પૌત્રો તેમની નોકરીના લીધે બીજે રહે છે. એક મુંબઇમાં રહે છે અને બીજો કંડકડટર છે તેથી ઘર ચલાવવાની જવાદબારી અમારા બંને પર આવી ગઇ એટલે અમે પેપરની ડિલવરી શરૂ કરી."
જોઈએ તેમના સંઘર્ષની કહાણી બીબીસી માટે સ્વાતિ પાટીલના અહેવાલમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો