સુરત : કોરોનાથી બચવા અને લગ્નના પોશાક સાથે શોભે તેવા અનોખા માસ્ક

વીડિયો કૅપ્શન, સુરત : કોરોનાથી બચવા અને લગ્નના પોશાક સાથે શોભે તેવા અનોખા માસ્ક

કોરોના વાઇરસ વચ્ચે ધીમે ધીમે લગ્ન પ્રસંગોની શરૂઆત થઈ છે.

સરકારે ફરજિયાત માસ્ક અને વિવિધ નિયમો સાથે લગ્ન પ્રસંગ યોજવાની છૂટ આપી છે. ત્યારે આ પ્રસંગોમાં અવનવા માસ્ક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

ગ્રાહકોનું કહેવું છે આ ડિઝાઇનર પર્સનલાઇઝ માસ્કથી કોરોનાની બીમારીથી પણ બચી શકાય છે અને પ્રસંગમાં લૂક પણ સારો આવે છે.

Video: Dharmesh Amin/Prit Garala

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો