ડાંગમાં આદિવાસી મહિલાઓ વાંસનાં આભૂષણ બનાવી કઈ રીતે કમાણી કરે છે?
ડાંગ જિલ્લામાં આવેલું વઘઈ વાંસનાં આભૂષણો માટે પ્રખ્યાત છે.
અહીંનાં મહિલાઓ વાંસમાંથી વિવિધ આભૂષણો બનાવીને પગભર બન્યાં છે.
વાંસ અહીંના આદિવાસીઓના જીવનમાં વણાઈ ગયો છે અને આ જ વાંસ હવે અહીંનાં મહિલાઓની આવકનું સાધન બન્યો છે.
કઈ રીતે જૂઓ આ વીડિયોમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો