#BBC 100 Women : સના મરીન: કેવી રીતે ચાલે છે મહિલાઓનાં નેતૃત્વવાળી સરકાર?
ફિનલૅન્ડની ગઠબંધન સરકારમાં સામેલ પક્ષોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે.
સના મરીન દુનિયાનાં સૌથી નાની વયનાં વડાં પ્રધાન છે.
બીબીસીએ મહિલાઓ દ્વારા ચલાવાતી સરકારની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો.
ખાસ બીબીસીને એ જોવા મળ્યું કે પડદાની પાછળ મહિલાઓની આ સરકાર કેવી રીતે કામ કરે છે.
સના મરીનને બીબીસી 100 વિમેનની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
દર વર્ષે બીબીસી દુનિયાની 100 પ્રેરક અને પ્રભાવશાળી મહિલાઓની યાદી લાઈને આવે છે જેમની કહાણી કહેવાની જરૂર છે.
તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર આ કહાણીઓ #BBC100Women હેઠળ વાંચી અને જોઈ શકો છો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો