‘બોકો હરામ’નાં પીડિતાઓની કહાણી કહેવા જીવ જોખમમાં મૂકનારાં મહિલા
વિસ્થાપિત કૅમ્પ અને વિસ્થાપિત જીવનની કહાણીઓ લોકો સુધી પહોંચાડવા માટે ફોટોજર્નાલિસ્ટ નૅલી આટીંગ ઘણા પડકારોનો સમાનો કરે છે.
તેમ છતાં તેઓ યથાશક્તિ તેમને મદદ પણ કરે છે અને તેમના વચ્ચે જઈને કહાણીઓ જાણવાની કોશિશ કરે છે.
બાદમાં તેને લોકો સુધી પહોંચાડે છે.
જોઈએ તેમની ખુદની કહાણી અને એ મહિલાઓની કહાણી જેઓ અસરગ્રસ્ત છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI

