કોરોના વાઇરસે ચેસની રમતને ફરીથી લોકપ્રિય બનાવી દીધી?

વીડિયો કૅપ્શન, શું હવે લોકોને હજારો વર્ષો જૂની ચેસની રમતમાં વધુ રસ પડવા લાગ્યો છે?

કોરોના વાઇરસને પગલે યૂકેમાં લદાયેલા પ્રથમ લૉકડાઉન દરમિયાન 'ટાઇગર કિંગ' સિરીઝ ભારે લોકપ્રિય થઈ હતી. જ્યારે બીજા લૉકડાઉન દરમિયાન 'ધ ક્વિન્સ ગેમ્બિટ' લોકપ્રિય થઈ છે.

શીતયુદ્ધ દરમિયાન અમેરિકનોની ચેસની રમતની અસાધારણ યોગ્યતા વિશે આ શ્રેણીમાં દર્શાવવામાં આવ્યું છે.

આ સિરીઝને પગલે લોકોમાં શેતરંજને લઈને નવો ઉત્સાહ જન્મ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જુઓ, આ વીડિયો રિપોર્ટ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો