માતૃભાષા દિવસ : પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાને બચાવી રહેલાં દાદી

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં કેવી રીતે ગુજરાતી ભાષાને બચાવાઈ રહી છે?

પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા ઘટી રહી છે.

પાકિસ્તાને 2017માં ગુજરાતીને માતૃભાષાની યાદીમાંથી બાકાત કરી દીધી હતી.

કરાચીમાં વસતા અંદાજે 35 લાખ ગુજરાતીઓ કેવી રીતે ગુજરાતી ભાષાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જુઓ બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો રિપોર્ટ

ફૂટર
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો