ગાયને ભેટવાનો ટ્રેન્ડ દુનિયામાં કેમ ચાલી રહ્યો છે?

વીડિયો કૅપ્શન, ગાયને ભેટવાનો ટ્રેન્ડ દુનિયામાં કેમ ચાલી રહ્યો છે?

ભારતમાં ગાય સામાજિક, સાંસ્ક્રૃતિક અને ધાર્મિક રીતે મહત્ત્વ ધરાવે છે અને અનેક કારણોસર સમાચારોમાં પણ દેખાય છે. અનેક નિષ્ણાતો તેને એક ભાવનાત્મક રાજકીય મુદ્દા તરીકે પણ મૂલવે છે.

જોકે, વિશ્વના વિવિધ દેશોમાં અત્યારે જ ગાયને ભેટવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુરોપ અને અમેરિકાના ઘણા દેશોમાં લોકો પૈસા ખર્ચીને ગૌશાળાઓમાં જાય છે અને ગાય સાથે સમય વિતાવે છે.

આ વીડિયોમાં સમજો દુનિયામાં કેમ શરૂ થયો છે આ અનોખો ટ્રેન્ડ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો