Happy New Year : ગુજરાતીઓનું નવું વર્ષ કેવી રીતે નક્કી થાય છે?

દિવાળી ભારતમાં સૌથી મોટો તહેવાર ગણાય છે પરંતુ ગુજરાતમાં બેસતા વર્ષનું મહત્ત્વ વધારે છે.

ગુજરાતીઓ માટે બેસતું વર્ષ એટલે ધંધાની એક નવી શરૂઆત, ચોપડાપૂજન અને 'સાલ મુબારક' કહેવાનો દિવસ.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે બેસતું વર્ષ માત્ર ગુજરાતમાં જ કેમ ઉજવાય છે, દેશના અન્ય રાજ્યોમાં કેમ નહીં?

મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કેરળનું પોંગલ, આંધ્ર પ્રદેશમાં ઉગાદી – બધાં જ રાજ્યોમાં નવું વર્ષ જુદાજુદા સમયે કેમ ઉજવાય છે?

જુઓ આ વીડિયો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો