કોરોના વૅક્સિન : ઐતિહાસિક સફળતા મળી છે કે પછી આશાનો અતિરેક થઈ રહ્યો છે?

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન : ઐતિહાસિક સફળતા મળી છે કે પછી આશાનો અતિરેક થઈ રહ્યો છે?

કોરોના વાઇરસની સામે 90 ટકા રક્ષણનો દાવો કરતી રસીની શોધના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે. જોકે, વૈજ્ઞાનિકો તેને સાવચેતી સાથે આવકારી રહ્યા છે.

આ રસીને ફાર્મા જાયન્ટ ફાઇઝર અને તેના ભાગીદાર બાયોએનટેક દ્વારા વિકસાવવામાં આવી. આ રસી સામે હજી સુધી કોઈ ચિંતાજનક અવરોધો સામે નથી આવ્યા પરંતુ કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે આ રસીની જાહેરાત ખૂબ પ્રાથમિક વિશ્લેષણોને આધારે કરી દેવાઈ છે અને રસી હજી સત્તાવાર રીતે પ્રમાણિત નથી થઈ. જોઈએ શું છે મામલો.

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો