કચ્છ : રણમાં મીઠું પકવતા અગરિયાના પુત્ર બનશે વાયુદળમાં અધિકારી
શ્રવણનો પરિવાર કચ્છના રણમાં પેઢીઓથી મીઠું પકવવાનું કામ કરે છે.
કાળઝાળ ગરમી, હાંડ કંપાવતી ઠંડી વેઠીને કાળી મજૂરી કરનારા આ પરિવારમાં હાલમાં ખુશીનો માહોલ છે કેમ કે પેઢીઓથી મજૂરી કરનારા આ પરિવારનું ફરજંદ હવે ઍરફોર્સમાં અધિકારી બનશે.
શ્રવણને મેડિકલ અભ્યાસમાં રસ હતો અને પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ તેમની ફી ચૂકવી શકે.
આર્થિક તંગીના કારણે શ્રવણના મોટા ભાઈ ભણી નહોતા શક્યા.
અગરિહા હિતરક્ષક સમિતિ શ્રવણની વહારે આવી હતી, આ સમિતિ અગરિયાઓનાં બાળકોને ભણાવવા માટે પ્રયત્નશીલ છે.
જુઓ આ ખાસ રિપોર્ટ.
વીડિયો : સાગર પટેલ, પવન જયસ્વાલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો